Site icon Revoi.in

આ પ્રકારની દવાઓનું સેવન તમારી હેલ્થ સાથે કરી શકે છે ચેડા, જાણીલો કયા પ્રકારની દવાઓ વધુ ન લેવી જોઈએ

Social Share

સામાન્ય રીતે આપણે ક્યારેક ને ક્યારેક દવાો તો લેતા જ હોઈએ છીએ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે દવાો સાથે કોવો ખોરાક ન લેવા જોઈએ કારણ કે દવા આપણે જે રોગ માટે લઈ રહ્યા છે તેને મટાડવું પણ જરુરી છે.અને એ ત્યાર જ મટે છેસ જ્યારે તમે સાચી રીતે દવા પી રહ્યા છો બાકી જો તમે દવાઓ સાથે એવી ઘણી વસ્તુઓ ખાઈ કે પી રહ્યા છો તો તે દવાની અસર તમારા રોગ કે બીમારી પર નહી થાય.

ખાસ કરીને જેટલા પણ પોટેશિયમથી ભરપૂર ખોરાક શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને મદદરૂપ છે, તે તમારી કેટલીક દવાઓથી લડી શકે છે. આ ખોરાક અમુક દવાઓથી જ ટાળી શકાય છે. બ્લડ પ્રેશર ઘટાડવા માટે લેવામાં આવતી દવાઓ શરીરને તેની જરૂરિયાત કરતાં વધુ પોટેશિયમ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. શરીરમાં કોઈ પણ વસ્તુની વધુ પડતી હાનિકારક છે, પોટેશિયમની વધુ પડતી હાર્ટ અને લોહીના પ્રવાહમાં સમસ્યા ઊભી કરી શકે છે. 

આ સાથે જ ખાટ્ટી વસ્તુઓ જેવી કે ખાટ્ટી આનમલી, લીબું, ખાટ્ટી કોઈ પણ ચીજ વસ્તુઓ વગેરે પણ દવાઓ પીતા હોય તો ન લેવી જોઈએ આ સાથે જ દવા પીધાના 2 કલાક પછી પણ આવી ખાટ્ટી વસ્તુઓ ન ખાવી .

આ સાથે જ આલ્કોહોલ વાળી કોઈ પણ વસ્તુઓ એવી છે કે જેને દવાઓ સાથએ લેવાથી ઘણુ નુકશાન થાય છે જો તમે દવાો લેતા હોવ છો તો આ પ્રકારનો ખોરાક તમારે ટાળવો જોઈએ કારણ કે આલ્કોહોલનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.