- દૂધીના ફાયદાઓ અનેક છે
- સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દૂધી
શાકભાજીમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ તથા ,પોષક તત્તવો સમાયેલા હોય છે, આમ તો લીલા તમામ શાકભાજીના જુદા જુદા ગુણો હોય છે જેમાં દુધીના પણ ખાસ ગુમ છે, વજન ઉતારવાથઈ લઈને પોષક તત્વો પુરા પાડવા માટે દુધીનું સેનવ કરવું ફાયદા કારક છે.
દુધીની તાસિર ઠંડી ગણાય છે જે એસિટિડીમાં રોહત આપે છે,તેનું સેવન શરીરમાં ઘટક તત્વોમાં વધારો કરે છે,દુધીનું સેવન કરવાથી પિત્તનો પણ નાશ થાય છે.દુધી મગજને શાંત રાખવામાં પણ ગુણકારી છે.
જાણો દુધી ખાવાના અનેક ફાયદાઓ
- દુધી ખાવાથી શરીરમાં રક્તવિકાર, ગામડાં, શીથતી બળતરાનમામં રાહત થાય છે
દુધીનું સેવન એવી સ્થિતમાં પણ ફાયદા કારક છે કે, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દૂધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી રાહત થાય છે. - દુધીનો સેવન ખૂબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય ત્યારે પણ ફાયદા કારક સાબિત થાય છે.
- દૂધીનો ઉપયોગ વાળમાં નાખવાના તેલમાં પણ થાય છે જેનાથી વાળ સુંદર બને છે
- દુધીને કોઈ પયણ સાદા તેલમાં ઉકાળીને માથામાં માલીસ કરવાથી ઠંડક થાય છે.
- દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસમાં પણ ઘણી રાહત થાય છે
- દૂધીનો રસ પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે અને પેચ સાફ રહે છે
- ઝેરી જતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ કરે છે.