- સાકર આરોગ્યને કરે છે ફાયદો
- ગળું બેસી ગયું હોય તો રાહત આપે છે
- પથરીમાં પણ સાકરનો ઉપયોગ ખૂબ સરકારક
જયારે પણ આપણાને સામાન્ય તાવ,શરદી ખાસી જેવી સમસ્યાઓ થાય છે ત્યારે સૌ પહેલા આપણે ઘરેલું સારવાર કરતા હોઈએ છીએ, આપણા કિચનમાં એટલી બધી વસ્તુઓ એવી રહેલી છે કે જેની મદદથી નાનામાં નાની અને મોટામાં મોટી બીમારીમાં રહાત મેળવી શકાય છે,આમાની એક વસ્તુ છે સાકર, સાકર ખાવાથી આરોગ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે, ગળાની સારવારથી લઈને પથરીમાં સાકરનું સેવન રાબાણ ઈલાજ સાબિત થાય છે.
જાણો સાકર ખાવાથી થતા અનેક ફાયદાઓ
- સાકરને ખાસ કરીને મુખવાસમાં એડ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ જેવા તત્વો ભરપુર માત્રામાં સમાયેલા છે.
- કારનો ઉપયોદ આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે પથરીના દુખાવામાં પમ કરવામાં આવે છે.
- સાકર ખાવાથી શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં રાહત મળે છે.
- જ્યારે અવાજ બેસી ગયો હોય ત્યારે મોઢામાં સાકર રાખીને ચૂસવાથી અવાન ખુલે છે અને ગળામાં દૂખાવો હોય તેમાં પણ રાહત મળે છે
- જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનએનિમિયા, સ્કિની ઉણપ હોય છે તે લોકોને ચક્કર આવવા અશક્તિ લાગવી જેવી સમસ્યા સર્જાય છે તેવા લોકોએ સાકળ ખાવી જોઈએ તેનાથી આ બધી ફરીયાદો દૂર થાય છે.
- જે લોકોને વારંવાર થાત લાગવાની ફરીયાદ રહેતી હોય તેમણે સાકરનું સેવન કરવું જોઈએ, સાકરને ખાસ કરીને એનર્જીનો બૂસ્ટર ડોઝ ગણવામાં આવે છે.
- સાકળ ,વરીયાળી અને કાળી દ્રાક્ષને રાતે પાણીમાં પલાળી સવારે આ પાણી પીવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે,.
- સાકળનું સેવન કરવાથી એસીડિટીમાં પણ રાહત મળે છે,પેટમાં થતી બળતરામાંથી મૂક્તિ મળે છે.
- સાકર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને શરીરમાં બ્લડ સરક્યુલેશન પણ સુધરે છે.
વરિયાળી સાથે સાકરને મિક્સ કરીને ખાવાથી પાચન શક્તિ સુધરે છે. પાચનક્રિયા મજબૂત બને છે.