Site icon Revoi.in

ઉપવાસ દરમિયાન આહારમાં શિંગોડાના લોટથી થાય છે અઢળક ફાયદા, ભૂખને મટાડે છે આ લોટ

Social Share
15 ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થી ગયો છે ઘણા માતાજીના ભક્તો 9 દિવસ સુઘી ઉપવાસ કરતા હોય છે. સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર નવ દિવસ સર્વત્ર ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. જોકે,જે લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે.  તેમણે આહારમાં શિંગોડાના લોટનો સમાવેશ કરવો જોઈએ જે દિવસ દરમિયાન એનર્જી પુરી પાડે છે.
શિંગોડા વિશે આપણે સૌ કોઈએ સાંભળ્યું છે પરંતુ જ્યારે શઇંગોડાની સિઝન નથી હોતી ત્યારે શિંગોડાને સુકવીને તેને સ્ટોર કરેલા હોય છે તે ખાવામાં આવે છે આ સાથે જ તેના લોટનું પણ સેવન કરવામાં આવે છે ખાસ કરીને દરેક ઉપવાસમાં શિંગોડાનો લોટ ખાવો ગુણકારી માનવામાં આવે છે,હેલ્થ સારી રહેવાની સાથે તમારું પેટ પણ ભરાય છે
ખાસ કરીને શિંગોડાના લોટમાં વિટામિન, આયરન, મેગ્નેશિમ, ફોસ્ફરસ વગેરેની ભરપૂર પ્રમાણમાં હાજરી બ્લડમાં ઑક્સીજનના પ્રવાહને વધારો કરે છે. જેને ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યાઓ પણ દૂર થાય છે એટલે કે વેઈટ લોસમાં પણ આ લોટનું સેવન કતમે કરી શકો છો.
શિંગોડાના લોટનું જો સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ભરપુર એનર્જી મળી રહે છે.ખાસ કરીને ઉપવાસમાં પેટ ભખ્યું રહે છે ત્યારે આ લોટોનો જો શીરો બનાવીને ખાઈએ તો શરીરમાં પુરતી એનર્જી મળી રહે છે
આ સહીત આ લોટમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાઈસીમક ઇન્ડેક્ટસ બહુ ઓછા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસના પેશન્ટ માટે આ લોટ બહુ ફાયદો કરે છે. આનાથી બ્લડ શુગરનું લેવલ સામાન્ય રહે છે.જેથી આ પ્રકારના દર્દીઓ એ પણ આ લોટનું સેવન કરવું જોઈએ
શિંગોડાના લોટમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ સમાયેલું હોય છે, જે વધેલા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં કારગાર સાબિત થાય છે
પેટની સમસ્યા માટે પણ આ લોટ રામબાણ ઈલાજ છે,ઉપવાસમાં અચર કચર ખાવાથી પેચ બગે છે ત્યારે આ લોચને ખાવાથઈ પેચની પાચ ક્રિયા સારી બને છે.જેપરંતુ આ લોટમાં સ્ટાર્ચ હોવાથી તેને ખાનારને પેટની તકલીફ થતી નથી.