Site icon Revoi.in

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2,827 કોરોનાના નવા કેસ નોંધાયા – સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની ત્રીજી લહેર નબળી પડી છએ ,જો કે છત્તા પણ દેશભરમાં છૂટાછવાયા કેસો આવી રહ્યા છે, દેશમાં દૈનિક કેસોની સંખ્યા 2 હજારને પાર આવી રહી છે જે પહેલા 700-800 પર જોવા મળતી હતી,પરંતુ દિલ્હી, ઉત્તરપ્રદેશ નોઈડામાં વધતા સંક્રમણને લઈને દૈનિક કેસોમાં ઉછાળો આવ્યો છે,જો કે વિતેલા દિવસની સરખામણીમાં થછએલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઓથડી ઘટી છે

જો દેશમાં છથેલ્લા 24 કાલની વાત કરવામાં આવે છો છેલ્લા 24 કાલ દરમિયાન 2 હજાર 827 નવા કેસો નોંધાયા હતા,આ સાથે જ ગઈકાલની સરખામણીમાં 2.4 ટકા ઓછા કેસ  છે. તઆ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે.

જો દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો તે 19 હજારથી વધુ જોવા મળે છે હાલ દેશમાં  19 હજાર 067 સક્રિય કેસ જોઈ શકા  છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 3 હજાર 230 લોકો કોરોનાથી સાજા થયા છે.એટલે કે કુલ નોંધા.ેલા કેસ કરતા સાજા થનારકા દર્દીની સંખ્યા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ પ્રમાણ દેશમાં સાજા થવાનો દર સારો એવો જોવા મળે છે. હાલમાં રિકવરી રેટ 98.74 ટકા જોઈ શકા છે.