Site icon Revoi.in

ચીનમાં કોરોનાનો કહેર વકર્યો – ઈજિનમાં લોકડાઉન લાગૂ , 11 પ્રાંતોમાં કડક પ્રતિબંધો લગાવાયા

Social Share

 

દિલ્હીઃ- વિતેલા વર્,થી વિશ્વભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે જ્યાથી કોરોનાની ઉત્પતિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે,આ સાથે જ ચીનના પ્રાંત ઈજિનમાં સરકારે લોકડાઉન લગાવાની ફરજ પડી છે.વિતેલા દિવસને સોમનારથી આ વિસ્તારરમાં ફરી એક વખત લોકો ઘરમાં પુરાયા હતા અહી ગઈ કાલથી લોકડાઉન અમલી બનાવાયું છે.

આ સાથએ જ ચીનનાઉત્તર પ્રાંતમાં કોરોનાનો ફેલાવો વધે તેવા ડરથી કડક પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. કારણ કે આ વિસ્તારોમાં ડેલ્ટા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે . મોંગોલિયાનાં આ અંદરનાં વિસ્તારોમાં 35 હજાર 700 લોકોને  ઘરોમાં બંયગ કરવામાં આવ્યા છે .

ચીનમાં છેલ્લા ઘણા દિવસોથી નોંધાયેલા કેસોની સંખ્યા હવે વધી છે, અહી  45થી વધુ નવા કેસ સામે આવ્યા છે . જો સોમવારની વાત કરવામાં આવે તો  નવા 38  આવ્યા હતા જેમાં 19 કેસો તો ઈનર મોંગોલિયામાં હતા . ત્યારે હવે 11 એવા પ્રાંતની ઓળખ કરાઈ છે કે જ્યા કોરોનાની સ્થિતિ હવે વકરતી જોવા મળી રહી છે.

ચીનની રાધાની બેઈજિંગમાં 12થી વધુ કેસ નોંધાતા કોરોનાનું પરિક્ષણ વધારાયું છે, આ સાથે જ બેઈજિંગ , ઈનર મોંગોલિયા , ગાન્સુ , નિંગશિયા , ગુઈઝોઉનાં લોકો પર  આવન જાવન પર રોક લગાવાઈ છે, તેઓને બીજા પ્રાંતમાં જવા માટે પ્રતિબંધ લગાવાયો છે.પઆ સાથે જ આસપાસના જાહેર સ્થળો સહીત રેલ્વે સ્ટેશનો પણ બંદ કરાવી દેવાયા છે.