Site icon Revoi.in

તમારા વાળમાંથી ખોળોને દૂર કરે છે દહીં, જાણીલો આ ઘરેલું ઉપચાર જેનાથી ખોળો થશે દૂર

Social Share

ઘણા લોકોને વાળમાં ખંજવાર આવવાથી લઈને વાળ સફેદ થવાની સમસ્યાઓ સર્જાતી હોય છે જો કે આજે અને એવા નુસ્ખા લઈને આવ્યા છે તે તમારા વાળની સ્કેલ્પ પર આવતી ખંજવાળ તો મટાડશે જ સાથે સાથે તમરા વાળને સફેદ થવા પણ ટકાવશે આ સાથે જ વાળને મુલાયમ બનાવશે, આ ટુપ્સથી વાળને લગતી દરેક સમસ્યામાંથી છૂટકારો મળશે, આ માટે તમારે દંહીમાં આ ત્રણ પ્રકારના તેલનો ઉપયોગ કરીને વાળમાં અપ્લાય કરવાનું છે જેથી ખોળો, ખંજવાળ મચશે.

દહીં અને સરસવનું તેલ

1 વાટકી દંહીમાં  4 ચમચી સરસોનું તેલ મિક્સ કરીદો હવે આ પેસ્ટને કોરો વાળમાં વાળની પેથીએ પેથી એ લગાવીને આખી રાત રહેવા દો, સવારે નવશેકા ગરમ પાણીથી શેમ્પુ વડે નાળને વોશ કરીદો , આમ કરવાથી વાળમાંથી ખોળા દૂર થશે

લીમડાનું તેલ અને દહીં

1 વાટકી દંહીમાં 3 ચમચી લીમડાનનં તેલ એડ કરીદો હવે આ પેસ્ટને વાળમાં લદાવીને 30 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ વાળને વોશ કરીદો, લીમડાના  તેલના કારણે તમારા માથામાં આવતી ખંજવાળ મટી જશે સાથે જ વાળ કાળા પ મબનશે ખોળો પણ દૂર થશે.

નારીયેળ તેલ અને દહીં

દહીંમાં નારિયેળ તેલ મિક્સ કરીને વાળમાં લદાવવાથી બરછડ બનેલા વાળ સિલ્કી બને છે, તૂટતા વાળ અટકે છે આ સાથે જ લાળવો ગ્રોથ પણ વધે છે ,આ સાથે જ 1 ચમચી મેથીનો પાવડર મિક્સ કરીને પણ વગાવી શકો ચોજેનાથી વાળમાં લાગેલું ઈન્ફેક્શન મટે છે.