- કર્લી હેરની ઘરે જ રાખો કાળજી
- તમારા હેરને ઘોતા પહેલા ઓઈલ કરવાનું ચૂકશો નહી
સામાન્ય રીતે વાકડિયા વાળ વધારે માવજત માંગી લે છે કારણ કે વાકડીયા વાળ માં ગૂંચ કાઢવી અઘરી હોય છે સાથે j આવા વાળ રુસ્ક હોઈ છે જેથી તમારે ખૂબ ધ્યાન આપવું પડે છે તો ચાલો જોઈએ આવા વાળની કંઈ રીતે કાળજી લેવી.
જ્યારે પણ તમારા વાળ ધોવાઈ જાય ત્યાર બાદ વાળમાંથી પાણી બરાબર નીચોળીને કાઢી લો ,ત્યાર બાદ ટૂવાલ વડે બરાબર વાળ કોરા કરો.
વાકંડિયા વાળમાં જ્યારે પણ તને હેર સ્ટાઈલ કરો છો ત્યારે તેની ખાસ કાળજી લેવી જોઈએ, હેર સ્ટાઈલ કાઢો એટલે પહેલા ગૂંચ ન કાઢવી તરત જ વાળમાં તેલ લાગાવી માલીશ કરી દેવું ત્યાર બાદ બીજા દીવસે વાળને વોશ કરવા જેથી વાળ વધુ ગૂંચવાશે નહી
વાકંડિયા વાળને સ્ટ્રેટ કરવા માટે દેશી નુસ્ખાો અપનાવવા જેમ કે વાળ ભીના હોય ત્યારે તેને રુમાલ વડે બાંઘી લેવા ,અથવા તો વાળને કોરા કરી ગૂંચ કાઢી રબર બેન્ડથી પોની વાળી લેવી આમ કરવાથી ટાઈમ પરવાળી થોડા ઘણા વાળ સીધા થાય છે.
જ્યારે પણ તમારે વાળ ધોવાના હોય તેના 2 કલાક પહેલા વાળમાં હેર ઓઈલ કરીલો, હેર ઓઈલ કરવાથી વાકંડિયા વાળ તમારા સ્મૂથ રહે છે.અને ઘૂંચ કાઢવામાં સરળતા રહે છે.
વાળમાં જ્યારે પણ શેમ્પૂ કરો ત્યાર બાદ કન્ડીશનર વાપરવાનું રાખો, જેથી વાળ સંવાળા તો બનશે સાથે સાથે વાળની અનેક સમસ્યાઓ દૂર થશે,કન્ડિશનર અવશ્ય કરવાનું
કર્લી વાળ પર બ્રશ કરતી વખતે પણ કાળજી લેવી જોઈએ. ભીના વાળ વધુ લવચીક છે. તેથી, જો તેમાં પીંછીઓનો ઉપયોગ કરવામાં આવે, તો તે સરળતાથી નબળા પડી જશે અને તૂટી જશે. સંપૂર્ણપણે શુષ્ક વાળ પણ મેલીવિદ્યા અને પેટનું ફૂલવું માટે ભરેલું છે. તેથી, જ્યારે તમારા વાંકડિયા વાળ સહેજ ભેજવાળા હોય ત્યારે જ બ્રશ કરો.