Site icon Revoi.in

થાઈરોઈડ વધે ત્યારે શરીરમાં થાય છે ખતરનાક ફેરફારો, આ રીતે કંટ્રોલ કરી શકો છો

Social Share

સમગ્ર વિશ્વમાં થાઈરોઈડ જેવી ગંભીર બીમારી ઝડપથી વધી રહી છે. આ બીમારીને લઈને એલર્ટ રહેવું ખુબ જરૂરી છે. સામાન્ય રીતે આ બીમારી થતા શરીરમાં આવા લક્ષણો દેખાય છે. જેવા કે વજન વધવુ અને હાર્મોનલ ઈનબેલેન્સ.

હાર્મોનલ ઈનબેલેન્સના કારણે શરીરમાં ઘણી મુશ્કેલીઓ શરુ થવા લાગે છે. થાઈરોડ ગ્લેંડ પતંગીયાની જેમ દેખાય છે. આ શરીરમાં હોર્મોન્સનું પ્રોડક્શન કરે છે.

થાયરોઈડની બીમારી બે પ્રકારની હોય છે હાઈપરથાઈરોઈડિઝ્મ અને હાઈપોથાઈરાઈડિઝ્મ. એકમાં વજન ઓછું થવા લાગે છે અને બીજામાં વજન વધવા લાગે છે. બંન્નેમાં મેડિકલ કંડિશનને સારા માનવામાં આવતા નથી.

થાઈરોઈડ થવા પર શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેમ કે, વાળ ખરવા, પાતળુ થઈ જવું, સરખી ઉંધ ના આવવી, ઘભરાવવું, વધારે પરસેવો આવવો, મહિલાઓના પીરિયડ્સમાં અનિયમિતતા, હાથ પર ધ્રુજવા, ઙબકારા વધવા, વધારે ભૂખ લાગવી, વજન ઓછો થવો, મસલ પેઈન અને કમજોરી આવવી વગેરે થાયરોઈડની બીમારીમાં શરીરમાં લક્ષણો જોવા મળે છે.

થાઈરોઈડની બીમારીમાં નારિયેળ પાણી પીવું વધારે ફાયદાકારક છે. તેમાં મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે તેથી થાઈરોઈડ ગ્લેડ સારુ હોય છે.

જે લોકો થાઈરોઈડની બીમારીથી પરેશાન છે તેમને ડાયટમાં આયોડિનને ઉમેરરવું જોઈએ. તેનાથી થાઈરોઈડ ગ્લેડ પર ખરાબ અસર પડે છે.