માર્ગ પરિવહન મંત્રાલયનો નિર્ણયઃ પાડોશી દેશોમાં બસ અને ગૂડ્સ વાહનો ચાલશે
- માર્ગ પરિવહન મંત્રાલયનો મહત્વનો નિર્ણય
- હવે પાડોશી દેશોમાં પણ ચાલશે બસ સેવા
દિલ્હીઃ-દેશમાં બસ સુવિધાથી અનેક લોકોની મુસાફરી સરળ બની છે, દેશના જુદા જુદા રાજ્યોમાં જવા માટે બસની સુવિધા યાત્રીઓને સગવડતા પ્રાપ્ત કરી આપે છે,ઓછા ખર્ચ સાથે તેઓ પોતાના સ્થળે પહોંચી જતા હોય છે, ત્યારે હવેથી આ બસની સેવાઓ પાડોશી દેશોમાં પણ શરુ કરવામાં આવશે.
ઈન્ટરનેટ ટ્રાંસપોર્ટની જેમ હવે પાડોશી દેશમાં મુસાફર અને ગુડ્સ વાહન ચાલી શકશે. આ માટે સડક પરિવહન મંત્રાલયે આદેશ જાહેર કર્યો છે. જે તત્કાલિક ઘોરણ અસરકારક થઈ ચૂક્યો છે. આ માટે હવેથી વાહન ચલાવતા પહેલા માત્ર બંને દેશોએ એક એમઓયુ પર હસ્તાક્ષર કરવાના રહેશે.
ઉલ્લેખનીય છએ કે, મંત્રાલય દ્રારા આ ખાસ નિર્ણય તેમને મળતી સતત લસાહ સુચનોના આધારે લેવામાં આવ્યો છે, અત્યાર સુધી પડોશી દેશોમાં વાહન ચલાવતા પહેલા અનેક પ્રકારની ઔપચારિકતા વચ્ચેથી પસાર થવું પડતું હતું, જે અંતર્ગત ઘણા મંત્રાલયો અને વિભાગોના ક્લીયરેંસ લેવાના હતા. જેમાંઘણઓ એવો સમય જતો રહેતો હતો ત્યાર બાદ અનેક કાગળી કાર્યવાહીઓ પણ થતી હતી.
હવેથી મંત્રાલયેો જારી કરેલા આદેશ પ્રમાણે એમઓયૂ સાઈન કરી તરત જ વાહન ચલાવી શકાશે,આ સંબંધમાં સડક પરિવહન મંત્રાલયની પાસે સૂચનો આવી રહ્યા હતા. નવા નિયમ બાદ હવે કોઈ પાડોશી દેશમાં ટ્રાંસપોર્ટ શરુ કરવાનું હોય છે, તો બંને દેશ એકબીજા સાથે એમઓયૂ સાઈન કરી તરત જ વાહન ચલાવી શકશે વધુ પડતી કાર્યવાહીમાંથી પસાર થવું હી પડે
સાહિન-