જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો, તો તમારા માટે મોટી ખબર છે. તમારા ફોનમાં માલવેર હોઈ શકે છે. એન્ડ્રોઈડ એપ્સની જાણ કરાઈ છે જે બે વર્ષથી ગૂગલ પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ છે અને એ એપ્સમાં માલવેર છે. આ એન્ડ્રોઈડ એપ્સની ઓળખ કરવામાં આવી છે જે બે વર્ષથી ગૂગલ પ્લે-સ્ટોર પર હાજર છે. આ એપ્સમાં માલવેર છે. આ એપ્સની ઓળખ એક સિક્યોરિટી એજંન્સીએ કરી હતી.
સાયબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ ESET એ તેના રિપોર્ટમાં કહ્યું કે, કુલ 12 એપ્સમાં એક માલવેર છે જેનું નામ VajraSpy છે, હાલમાં આ છ એપ્સને ગૂગલ પ્લે-સ્ટોર પરથી ડિલીટ કરી દીધી છે, પણ 6 એપ્સને ગૂગલ પ્લે-સ્ટોર પરથી ડિલીટ કરી દેવામાં આવી છે. પણ 6 એપ્સ હજી પણ પ્લે-સ્ટોરમાં છે. આ માલવેર કોઈ પણ એન્ડ્રોઈડ ફોનની જાસૂસી કરી શકે છે.
ગૂગલ પ્લે-સ્ટોર પર માલવેરની સાથે હાજર એપ્સ
Privee Talk
Lets Chat
Quick Chat
Chit Chat
Rafaqat
MeetMe
આ માલવેરથી બચવા માટે શું કરવું?
જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ હોય તો તરત જ ડિલીટ કરો. આ માલવેર તમારા ફોનમાં રહેલી કોઈ પણ જાણકારીને હૈકર્સ સુધી પહોંચાડી શકે છે. આના સિવાય આ કોલ પણ જાણ વગર રેકેર્ડ કરી શકે છે. આનાથી બચવા માટે તમારા ફોનના સોફ્ટવેરને અપડેટ કરો. આના સિલાય તમારા ફોનમાં ફાઈલ મેનેજરમાં કોઈ શંકા વાળું ફોલ્ડર દેખાય તો તેને ડિલીટ કરો.