- દિલ્હીમાં ઉપદ્રવ ફેલાવનાર સિધુ સામે ઈનામ
- જાણ આપનારને એક લાખ રપિયાનું મળશે ઈમાન
- દિલ્હીવપોલીસે કરી જાહેરાત
દિલ્હીઃ-છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીની સીમાઓ પર કૃષિ મકાયદા સામે આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલનને આજે 70 દિવસનો સમયગાળો પૂર્ણ થયો છે. ગાજીપુર બોર્ડર, સિંઘર બોર્ડર અને ટિકરી બોર્ડર પરની સતત ખેડૂતોની ભીડ વધતી જોવા મળી રહી છે. આજે રોહતક અને જીંદમાં ખેડૂતોની મહાપંચાયત થનાર છે જ્યા રાકેશ ટિકેટ પણ ઉપસ્થિતિ રહેશે
વિતેલા દિવસ 26 જાન્યુઆરીએ હિંસા કરનારા દિપ સિધ્ધુ પર દિલ્હી ઈનામની જાહેરાત કરી છે,. દિલ્હી પોલીસ દિપ સિધ્ધૂ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહની જાણકરનારાને એક લાખ રુપિયાની નકદ નામની જાહેરાતની જાહેરાત છે. હિંસાને બઢાવો આપવા માટે જાજબીર સિંહ, બુટતા સિંહ, દેવ સિંહ અને ઇકબાલ સિંહની ધરપકડ માટે 50 હજાર રુપિયાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીએ દિલ્હીની હિંસા સંબંધિત જાહેર હિતની અરજીઓની સુનાવણી કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનના દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન વિરોધીઓ લાલ કિલ્લા પર ચઢ્યા હતા અને ધાર્મિક ધ્વજ પણ લહેરાવ્યો હતો. 27 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ કેસોમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સાહિન-