અમદાવાદના લાંભા વિસ્તારમાં ટીંમ્બર માર્ટમાં લાગેલી ભીષણ આગ આજુબાજુમાં પ્રસરી
ટીમ્બર માર્ટમાં 60 ટન લાકડાંનો જથ્થો બળીને ખાક ટીમ્બર માર્ટની આગ ત્રણ ઈન્ડસ્ટ્રીયલ શેડમાં ફેલાઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો અમદાવાદઃ શહેરના લાંભા બળિયાદેવ મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં ટીમ્બર માર્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હેન્ડી ક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાનો જથ્થો […]