ગુજરાતમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે
બે દિવસમાં તાપમાનમાં વધારો થશે તા. 17મી સુધી રાજ્યભરમાં હીટવેવનું મોજુ ફરી વળશે બે દિવસ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે અમદાવાદઃ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળ્યા બાદ ગઈકાલથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતભરમાં તા. 17મી એપ્રિલ સુધી તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે, અમદાવાદ સહિત મહાનગરોમાં અસહ્ય તાપમાનને લીધે […]