અમદાવાદના એસપી રિંગ રોડ પર સ્કોર્પિયોની ટક્કરે બાઈકચાલકનું મોત
અમદાવાદના એસપી રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા નજીક બન્યો બનાવ અજાણી વ્યક્તિએ ફોન કરી અકસ્માતની જાણ કરી પોલીસે સ્કોર્પિયોચાકલ સામે ગુનોં નોધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે રિંગ રોડ પર સરદારધામ ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો […]