Site icon Revoi.in

કપડા પહેરતી વખતે ના કરો આ ભૂલો, આ વાતોનું ખાસ ધ્યાન રાખો

Social Share

સુંદર અને સ્માર્ટ દેખાવા માટે લોકો ઘણા પ્રકારના કપડા પહેરે છે. પણ કપડા પહેરતી વખતે તમારે અમુક ભૂલો ના કરવી જોઈએ. આ તમારી પર્સનાલિટી પર અસર નાખે છે.

કપડા પહેરતી વખતે કેટલીક ભૂલો ના કરવી જોઈએ.

દરેક માણસ સુંદર અને જવાન દેખાવા માંગે છે. એવામાં તે નવા નવા પહેરે છે.

કપડા પહેરતી વખતે લોકો કેટલીક ભૂલો કરે છે, જેના લીધે તે ઓછી ઉંમરમાં વધારે ઉંમરના દેખાય છે.

ઓવરસાઈડ કપડા આરામદાયક હોય છે, પણ તેને સરખી રીતે પહેરવા જોઈએ.

લૂઝ પેંન્ટની સાથે ટાઈટ ટોપ કે પછી ટાઈટ પેંન્ટ સાથે લૂઝ ફિટિંગ સર્ટ તમને યંગ દેખાવામાં મદદ કરી શકે છે.

ઉંમર વધવાની સાથે આપડી ત્વચાનો રંગ ફિક્કો પડવા લાગે છે, એવામાં તમે કોશિશ કરો કે હલ્કા રંગના કપડા ના પહેરો.

જ્યારે વધારે ઉંમર વાડા લોકો હલ્કા રંગના કપડા પહેરે છે, તો તેમની ઉંમર વધારે લાગે છે.