- નખને લીબુંની છાલ વડે સાફ કરો
- ગરમ પાણીમાં લીબું નાખીને તેમાં 10 મિનિટ હાથ પલાળી દો
સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ અને યુવતીઓને પોતાના નખ ખૂબ પસંદ હોય છે, તે તેની ખૂબ જ સારી રીતે માવજત કરે છે, કારણ કે નખની સુંદરતા હાથને સુંદર બનાવે છે, ખા કરીને મહિલાઓને નખ વધારવા અને તેમને શાનદાર રાખવા ખૂબ પસંદ હોય છે.
તમે મેનિક્યોર કરીને તમારા નખની સુંદપરતા વધારી શકો છો પરંતુ જો તમે મેનિક્યોર ઘરે જ કરશો તો તમારે પાલર્રમાં જવું નહી પડે અને તનમારા નખ પમ સુંદર બનશે તો ચાલો જોઈએ કઈ રીતે ઘરે રહીને નખની સારવાર કરી તમારા હાથની સુંદરતા વધારી શકો છો.
દહીં – દહીંને કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે. દહીં સ્કિનને પોષણ આપવાની સાથે રંગતમાં પણ સુધારો લાવવાનું કામ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે નખને શાઈની બનાવવા અને ડેડ સ્કિનને હટાવી ગ્લોઈંગને વધારવામાં મદદ કરે છે.જેથી દહીનો ખોરાકમાં ઉપયોગ કરો અને હાથ પર તેમાં મધ નાખઈને મસાજ કરો આમ કરવાથી હાથ કોમળ બનશે.
મધ-લીબું – ગરમ પાણીમાં મધ અને લીબું નાખીને તેમાં તમારા હાથની હથેળી પલાળઈ રાખો., ત્યાર બાદ કોટનના કપડા વજડે બરાબર સાફ કરીલો અને નખને નેઈલ કટરની મદદથી સરખા કટ કરીલો આમ કરવાથી તમારા નખ અને હાથ બન્ને સુંદર બનશે.
નખને જ્યારે પણ સાફ કરવા હોય ત્યારે લીબુંની છાલ વડે નખને સાફ કરો, તેનાથી નખ સુંદર બનશે અને નખની સાઈડની રફ ચામડી પણ દૂર થશે.
ગરમપાણી-શેમ્પુ – એક ડબમાં ગરમપાણી લો, તેમાં શેમ્પૂ નાખીને તેમાં હગાથ પલાળી દો ત્યાર બાદ નખને સાફ કરો અને હાથને વોશ કરો આમ કરવાથી હાથ કોમળ અને સુંદર બનશે, તથા નથની સાઈડની ચામડી સોફ્ટ બનશે,હાથ નરમ હોય ત્યારે નખની સફાઈ કરી લેવી