Site icon Revoi.in

શિયાળામાં તમારા વાળની કાળજી રાખવા માટે કરો આટલું,વાળ બનશે સ્ટ્રોંગ અને પોષણયૂક્ત

Social Share

હાલ ઠંડીની ઋતુનો આરંભ થી ચૂક્યો છે, દેરકને વાળની સમસ્યાઓ ખૂબ સતાવતી હોય છે,જેમ કે વાળ ખરવા વાળ બરછડ બનવા વાળને પુરતુ પોષણ ન મળવું આ તમામ સમસ્યાઓ દરેક સ્ત્રીોની સામાન્ય હોય છે, જો કે શિયાળામાં વાળ ખૂબ કાળજી માંગી લે છે, ઠંડા ભેજ વાળા વાતાવરણને કારણે વાળની બેગણી કાળજી રાખવી જરુરી છે,નહી તો વાળ ખરાબ થઈ શકે છે.

શિયાળામાં વાળ ધોવાથી લઈને વાળને કોરો કરવા ,વાળમાં તેલ નાખવું વાળને કન્ડિશનર કરવું આ તમામ બાબતો મહત્વ ઘરાવે છે તો ચાલો જાણીએ એવી કેટલીક નાની નાની ટિપ્સ જે તમારા વાળને સ્ટ્રોંગ બનાવશે અને વાળને બગડતા અટકાવશે.

જાણો વાળની કઈ રીતે રાખવી કાળજી