મોટાભાગની છોકરીઓ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. પણ તમે જાણો છો કે આમ કરવું ચહેરા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાણીએ તેના ગેરફાયદા વિશે.મોટભાગની છોકરીઓ મેકઅપ દરમિયાન બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે.
બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમને આના ઘણઆ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે.
લિપસ્ટિકમાં રહેલા કેમિકલ તમારા ગાલ અને આંખોમાં જલન પેદા કરી શકે છે.
કેટલીક છોકરીઓને લિપસ્ટિક ગાલ પર લગાવવાથી એલર્જી થવાની સંભાવના વધી જાય છે.
લિપસ્ટિકને ગાલ પર લગાવવાથી પોર્સ બંધ થઈ જાય છે અને બ્લેકઆઉટ થઈ શકે છે.
જો તમે લિપસ્ટિકને બ્લશની જગ્યાએ વાપરો છો, તો તમને ઓછી ઉંમરમાં ચહેરા પર કરચલીઓ થઈ શકે છે.