Site icon Revoi.in

શું તમે જાણો છો રોટલી બનાવવામાં આવતો લોટ ત્વચારી સુંદરતા પણ નિખારે છે,આ રીતે કરો ઉપયોગ

Social Share

 દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાી આ માટે તેઓ મોંધા મોંધા બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે જો કે આપણા કિચનમાં જ કેટલીક સસ્તી વસ્તુઓ રહેલી છે જે સામાન્ય કિંમતોની હોવા છંત્તા તમારી સુદ્રતાને નખીરે છે,તેમાંથી એક છે ધઉંનો લોટ તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કેમ કરવો જોઈએ 

ઘઉંના લોટનો ફેસ પેકત્વચા ઉપર લગાવીને નિખાર વધારી શકો છે. તેમજ વધતી ઉંમરની અસર પણ ઓછી કરે છે. ઘઉંના લોટમાં એન્ટી-એજિંગ ગુણો હોય છે. જો આપની ત્વચા ઓઈલ પ્રદાન કરે છે.

1 ઘઉં-કોફી-મઘ

1 ચમચી  ઘઉંનો લોટ લો તેમાં અડધી ચમચી કોફી અને અડધી ચમચી મધ નાખીને પેક તૈયાર કરીલો તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવાદો ત્યાર બાદ સુકાી જાય એટલે ફેશવોશ કરીલો આમ કરવાથી તમારી ત્વચા કોમળ બનશે અને ડ્રાય ત્વચા પર ગ્લો આવી જશે

2 લોટ અને દહીં

આ માટે 2 ચમચી ઘઉંનો લાટમાં જરુર પ્રમાણે દહીં નાખીને તેનો ફેસપેક બનાવો આ પેકને તમે ત્વચા સિવાય હાથ પગની કોણી ગરદન પર લગાવી શકો છઓ જે સ્કિન પરની કાળશને દૂર કરવામાં મદદ કરે છે

3 લીબું અને લોટ

2 ચમચી ઘઉંનો લોટ લો તેમાં જરુર પ્રમાણે લીબુંનો રસ એડ કરીને પેક તૈયાર કરીલો ત્યાર બાદ તેમાં મધ પણ એડ કરો આ પેસ્ટને ત્વચા પર લદાવીને રહેવાદો સુકાઈ ગયા બાદ વોશ કરીલો આ પેસ્ટથી ત્વચાના બંઘ છીદ્રો ખુલ્લા પડે છે અને ત્વચા બેજાન હોય તો તાજીગી આવે છે

4 લોટ,દૂધ

આ માટે 1 ચમચી ઘઉંનો લોટ, એક ચમચી કોફી પાઉડર અને ચાર ચમસી દૂધને બહારબર મિકસ કરીલો અને પેસ્ટ બનાવી લો.  પેસ્ટને ચહેરા અને ગરદન ઉપર લગાવીને હળવા હાથે મસાજ કરતા રહો આમ કરવાથી સ્કિન તાજી બને છે અને કાળશ દૂર થાય છે.