શું કોફી પીવાથી ચહેરા પર પિંપલ્સ થાય છે? બોડીમાં આ રીતે અસર કરે છે કોફી
ગર્મીના દિવસોમાં લોકો ચાનું સેવન ઓછું કરી દે છે અને કોફઈ પીવાનું શરૂ કરી દે છે. પણ શું તમે જાણો છો કોફી પીવાથી સ્કિનને નુકશાન થઈ શકે છે? વધારે માત્રામાં કોફી પીવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે.
ગર્મીના દિવસોમાં લોકો ચા ઓછી અને કોફી પીવાનું વધારે પસંદ કરે છે. જરૂરતથી વધારે કોફી પીવાથી ઘણા સાઈડ ઈફેક્ટ થાય છે.
જાણકારી મુજબ વધારે કોફી પીવાને કારણે ચહેરા પર પિંપલ્સ થવા લાગે છે. કોફીમાં હાજર કેફીન, ખાંડ અને દૂધના લીધે ચહેરા પર ફોલ્લીઓ થવા લાગે છે.
વધારે કોફી પીવાથી તેની અસર આપણા સ્ટ્રેસ લેવલ પર પડે છે, જેનાથી મોટા ભાગના લોકોને તનાવ થવા લાગે છે. કેફીનનું વધું પડતુ સેવન તમારા હેલ્થ અને સ્કિન પર ખરાબ અસર કરે છે. આ સ્કિન પર અસર કરે છે.