પ્રથમ નજરમાં સાચ્ચે થાય છે પ્રેમ? જાણો આ મામલે થયેલુ રિચર્સ શું કહે છે
- પહેલી નજરે પ્રેમ થાય છે કે નહી
- આ બાબતે એક રિસર્ચ હાથ ઘરાયું
સામાન્ય રીતે આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે પહેલી નજરનો પ્રમે છે, જો કે શું આવો પ્રેમ સાચ્ચે જ ગહોય છે, અને જો થાય તો ટકે છે,જો કે આ બાબતે એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું તો ચાલો જાણીએ ખરેખર પહેલી નજરમાં પ્રેમ થાય છે કે પછી તે કંઈક બીજૂ હોય છે.
રિસર્ચ મુજબ બે લોકો વચ્ચે પ્રેમમાં પડવા માટે આપણે 4 વાર મળવું પડે છે. આ સંશોધને એ હકીકતનું પણ ખંડન કર્યું છે કે પ્રેમ પહેલી નજરે જ થાય છે. આ માત્ર જુઠ્ઠાણું છે.જરપરી નથી પ્રેમ યેક નજરમાં જ થાય એ એક આકર્ષણ પણ હોય શકે છે.
ન્યૂયોર્કની હેમિલ્ટન કોલેજના મનોવૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું છે. મનોવૈજ્ઞાનિકોએ યુવાનોની ટીમ બનાવી હતી. આ દરમિયાન યુવક-યુવતીઓને એકબીજાના ફોટો બતાવવામાં આવ્યા હતા. સંશોધન ટીમે છોકરાઓ અને છોકરીઓના મગજને એક મોનિટર સાથે જોડ્યા જે તેમના મગજમાં અલગ-અલગ ચિત્રો પ્રત્યેના આકર્ષણને નક્કી કરી શકે.
આ દરમિયાન, મનોવૈજ્ઞાનિકોએ જોયું કે પ્રથમ વખત ચિત્રો દર્શાવ્યા પછી, મોનિટર પર થોડી હલચલ જોવા મળી હતી. ચિત્રો બીજી વખત બતાવવામાં આવ્યા પછી, આકર્ષણનું રેટિંગ પહેલા કરતા વધુ વધ્યું. જ્યારે તેમને ત્રીજી વખત ચિત્રો બતાવવામાં આવ્યા ત્યારે રેટિંગ્સ વધુ હતા અને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જ્યારે તેઓને ચોથી વખત ચિત્રો બતાવવામાં આવ્યા ત્યારે ઉત્સાહ અને આનંદ માટે જવાબદાર સહભાગીઓના મગજનો ભાગ સક્રિય થઈ ગયો હતો.
આ રીસર્ચ પરથી પ્રથમ નજરે પ્રેમ થવોની બબાતે પશ્ન ઊભો થયો છે વ્યક્તિ એક નજરમાં માત્ર આકર્ષિત થી શકે ચે,તેના પ્રમેમાં પડી શકે છે,