કેટલીક વાર લોકોને આ વસ્તુની સમસ્યા હોય છે કે તેમના સ્માર્ટફોનની બેટરી પહેલાની જેમ સારી કેમ નથી ચાલતી. એવામાં કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે. જો તમે એવું ઈચ્છો છો કે ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલે તો આ ટિપ્સ જાણો.
ડાર્ક મોડ: પોનની બેટરી બચાવવા માટે સૌથી સારો ઓપ્શન છે. તમારા ફોનના સેટિંગમાંથી ડાર્ક મોડ એક્ટિવ કરી દો. કારણ કે OLED અને AMOLED સાથે આવતા સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.
લાઈટ મોડ ઓન રહેવા પર સ્ક્રિન પર પિક્સેલ્સ હોય છે. આવામાં બેટરી ઝડપથી ખતમ થાય છે. બેટરી બચાવવા માટે તમે તમારા ફોનની સ્ક્રિન બ્રાઈટનેસને એડજસ્ટ કરી લો અને તેને ઓછી કરી દો.
તેના સિવાય GPS અને લોકેશન સર્વિસ પણ ફોનની બેટરી પર અસર કરે છે. એવામાં તેને પમ બંધ કરી દો. સાથે જ કામ વગરની એપ્લિકેશનને પુશ નોટિફિકેશન્સને પણ ઓન કરી દો. સાથે નેટવર્ક કવરેજવાળઆ વિસ્તારમાં ફોનને એરોપ્લેન મોડ પર રાખો.
તેની સાથે જ બેકગ્રાઉન્ડ એપ્સને વાગંવાર બંધ ના કરો. તેનાથી બેટરી થોડી વધારે ચાલી શકે છે.