ગુજરાતમાં 25000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
જિલ્લા પંચાયતો હસ્તકના હેલ્થ સેન્ટરોમાં આરોગ્ય સેવા ખોરવાઈ નાણાકીય અને વહિવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું આરોગ્ય કર્મચારી મહાસંઘ લડી લેવાના મુડમાં અમદાવાદઃ ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ આજે તા. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર […]