ઘરમાં ઉડી ગયેલા બલ્બને ફેંકશો નહી, આ રીતે ઉપયોગ કરીને ઘરની શોભા વધારી શકો છો
આપણા દરેક લોકોના ઘરમાં બલ્બ હોય છે જેનાથી આપણે ઘરનો અંધકાર દૂર કરીે છીએ ખાસ કરીને આજકાલ સફેદ બલ્બ વધુ જોવા મળે છે જ્યારે આ બલ્ડ ઉડીજાય છે ત્યારે આપણે તેને કચરા પેટીમાં ફએંકી દઈ છીએ જો કે આજે ઉડી ગયેલા બલ્બના કેટલાક ઉપયોગ જોઈશું જેનાથી તમે તમારા ઘરની શોભામાં ઓર વધારો કરી શકો છો. હા એક વસ્તુ એ છે કે બલ્બનો ડેકોરેશનમાં ઉપયોગ કરો ત્યારે તેની નિયમિત સફાઇ બાબતનું ધ્યાન બરાબર રાખવું જરૂરી છે.
આઈ રીતે ઉડી ગયેલા બલ્બનો કરો ઉપયોગ
સૌ પ્રથમ ટ્રાન્સપરન્ટ બલ્બની વાત કરીએ, આ બલ્બની ઉપરનો ભાગ ધ્યાનથી કાળશજી પૂર્વક તોડી કાઢો એ રીતે ત્યા હોલ કરીદો જેમાંથી તમે રુંની વાટ નાખી શકો,પછી આ બલ્બને સાફ કરીને તેમાં વાટ ગોઠવીને ફાનસ જેવો લેમ્પ તૈયાર કરી શકો છો. જેને તમે લટકાવી પણ શકો છો.
આ સહીત ટ્રાન્સપરન્ટ બલ્બમાં તમે ત્રણ અલગ અલગ કરલની મીણબત્તીને ઓગાળીને નાખી શકો છો ત્યાર બાદ થોડો ઉપરનો ભાદ ખાલી રહેવા દઈને તેમાં વાટ નાખી કેન્ડલની જેમ ઉપયોગ કરી શકો છો.
આ સાથે જ ઉડી ગયેલા બલ્બમાંથી તમે ફ્લાવરવાઝ પણ બનાવી શકો છો. બે કે ત્રણ બલ્બને ગોળ ફરતાં તાર લગાવી બલ્બને તોરણની જેમ લટકતાં રાખીને તેમાં તાજાં ફૂલ મૂકીને બાલ્કનીમાં કે રુમમાં ગોઠવી શકો છો.આ પહેલા બલ્બને તમારા મન પસંદના કલરથી રંગી દો ત્યાર બાદ દોરી વડે તેનું હેન્ગર બનાવીને લટકાવીદોય
આ સાથે જ આ પ્રકારના બલ્બ પર પ્લને સફેદ કલર રંગીને તેના પર અલગ અલગ ડિઝાઈનના ફૂલો પ્રિન્ટચ કરી શકો છો ત્યાર બાદ આ પ્રિન્ટેડ બલ્બમાં રેતી ભરીને તમે એક ખુણામાં માત્ર શો માટે મૂકી શકો છો.