Site icon Revoi.in

ગરમીમાં રાહત માટે આટલી બાબતોનું રાખો ધ્યાન…દિવસ દરમિયાન મળશે એનર્જી

Social Share

માર્ચ મહિનાની શરુઆતથી જ સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. વધતા તાપમાન વચ્ચે આપણે  આપણાને પણ ગરમીથી રક્ષણ આપવું જોઈએ, આ માટે આખો દિવસ દરમિયાન આપણે પુષ્કર પ્રમાણમાં પાણી પીવાથી લઈને આપણ આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ.