Site icon Revoi.in

દૂધ અને પાણી મિક્સ કરીને પીવાથી પેટની બળતરામાં મળે છે રાહત-  જાણો આ મિશ્રણ પીવાના બીજા કેટલાક ફાયદાઓ

Social Share

સામાન્ય રીતે આજકાલની ફાસ્ટ લાઈફને કારણે દરેક વ્યક્તિ નાની મોટી બીમારીઓનો સામેનો કરી રહ્યો છે જેમાં ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે, તીખો, તળેલો અને વાસી ખોરાક ખાવો તથા બહારનું જંકફૂટ ખાવું જે તમારા પેટના તંત્રને વેરવિખેર કરી દે છે, જે લોકો સતત આ વ્સતુઓના સેવનમાં સપડાય છે તેમને લાંબા સમયે પેચ સંબંધિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે કોઈ એવો ખાર લીધો હોય કે તેનાથી તમને પેટમાં બળતરા થાય છે અથવા તો એસીડિટી જેવું લાગે છે તો એવા સમયે તમે ઘરેલું નુસ્ખા અપનાવી તેને મટાડી કો છો, પરંતુ લાંબાગાળા માટે હેલ્ધી રહેવા માટે સાદો ખોરાખ ખાવો જરુરી છે.

દૂધ અને પાણીઃ- અડધો ગ્સાલ માટલાના પાણીમાં અડધો ગ્લાસ ફ્રીજનું ઠંડૂ દૂધ મિક્સ કરીને તેનું સેવન કરવું

જાણો દૂધ-પાણીને મિક્સ કરીને પીવાથી કઈ સમસ્યાઓમાં રાહત મળે છે