Site icon Revoi.in

કોફી પીવાથી ચહેરા પર થઈ શકે છે પિંપલ્સ? બોડીમાં આ રીતે અસર કરે છે કોફી

Social Share

ઉનાળાના દિવસોમાં લોકો ચાનું સેવન ઓછું કરી દે છે અને કોફી પીવાનું ચાલુ કરી દે છે. પણ શું તમે જાણો છો કે વધુ પડતી કોફી પીવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. વધારે માત્રામાં કોફી પીવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે. ઉનાળામાં લોકો ઓછી ચા અને વધુ કોફી પીવાનું પસંદ કરે છે. જરૂર કરતાં વધુ કોફી પીવાની ઘણી આડઅસર છે.

માહિતી મુજબ, વધુ પડતી કોફી પીવાથી ફેશ પર પિમ્પલ્સ દેખાવા લાગે છે. કોફીમાં હાજર કેફીન, ખાંડ અને દૂધને કારણે ફેશ પર પિમ્પલ્સ દેખાવા લાગે છે. વધુ પડતી કોફી પીવાથી આપણા તણાવના સ્તરને અસર થાય છે, જેના કારણે મોટાભાગના લોકો તણાવ અનુભવવા લાગે છે.

કેફીનનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય અને ત્વચા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ ત્વચા પર અસર કરે છે.