- ઘાણાજીરાનું પાણી આરોગ્ય ને કરે છે ફાયદો
- વેઈટ લોસ કરવાથી લઈને પાચન શક્તિ મજબૂત બનાવે છે
આપણા કિચનમાં રહેતી દેરક વસ્તુઓ કઈક ને કંઈક રીતે આપણા આરોગ્ય માટે ઉપયોગી સાબિત થાય છે, મરી મસાલા એવી વસ્તુઓ છે જે આરોગ્ય સંબંઘી બીમારીઓમાં મોટી રાહત આપે છે.આજે વાત કરીશું ઘાણાજીરાના પાવડરની જેનું પાણી આપણા આરોગ્યને ખૂબ ફાયદો પહોંચાડે છે.
આ માટે ટ રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી સુકા ધાણા બીજ પલાળીને રાખી દો. સવારે આ પાણી ગાળી લો. ત્યારબાદ આ પાણીનું સેવન કરો ,આ પાણી સવારે ભૂખ્યા પેટે પી શકો છો.
કારણ કે ધાણાજીરાના પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી તથા મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો બીમારિઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.
ઈમ્યુનિટી મજબૂત બનાવે છે – આ સાથે જ ધાણાજીરું તમારાં ઈમ્યુનિટી લેવલને વધારવા માટે પ્રસિદ્ધ છે કેમકે શાકભાજીમાં હાજર રહેલ એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે.
સુગર લેવલ કંટ્રોલ કરે છે – ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ તમે ધાણાજીરાનું પાણી લઇ શકો છો. ધાણાજીરાના પાણીથી બ્લડમાં ઇન્સ્યુલીનની માત્ર નિયંત્રણમાં ર
વાળ માટે ગુણકારી – બીજી રીતે જોવા જઈએ તો ધાણાજીરું વિટામિન કે, સી તથા એ જેવાં વિટામિનોથી ભરપૂર છે. જે વાળને મજબૂત બનાવવા તથા ઝડપથી વધારવા માટે આવશ્યક છે.
વેઈટ લોસ કરવા માટે ગુણકારી – ઘાણાજીરાના પાવડર વેઈટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે,ધાણાજીરામાં અમુક પાચન ગુણો હોય છે. સવારે ધાણાજીરાનું પાણી પીવાથી પાચનમાં સુધાર થાય છે તથા મેટાબોલીઝમ ઝડપી થાય છે. આ બંને ગુનો તમારી વજન ઘટાડવામાં મદદ કરે છે. પાણી તમારી
સ્કિન માટે ગુણકારી – ધાણાજીરું આયરનથી ભરપૂર હોય છે. તેમાં એન્ટી-ફંગલ તથા એન્ટીબેક્ટેરીયલ ગુણ પણ હોય છે. સવારે ધાણાજીરાનું પાણી પીવાથી સ્કિન ગ્લો કરે છે.