Site icon Revoi.in

નવરાત્રી દરમિયાન પાનનો કરો આ રીતે ઉપાય, ઘરમાં ક્લેશ કંકાસ થશે દૂર, આર્થિક સ્થિતિમાં આવશે સુઘાર

Social Share

નવલી નવરાત્રી આવી રહી છેૈ 15 ઓક્ટોબરના રોજથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે આ નવ દિવસ દરમિયાન માતાજીને અવનવી વસ્તુઓ ચઢાવવામાં આવે છે અવનવા ટૂચકાઓ કરવામાં આવતા હોય છે ત્યારે આજે વાત કરીશું પાનની પાનના ઉપયોગથી  ઘરમંા સુખ સમુદ્ધી આવે છે.

પ્રાપ્ચત માહિતી પ્રમાણે નવરાત્રિ એ વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે નવરાત્રિ દરમિયાન સોપારીના પાનથી કેટલાક ઉપાય કરી શકો છો, જેનાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

 નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. આના કારણે માતા રાણી પ્રસન્ન થાય છે અને પોતાની દયાળુ નજર ભક્તો પર રાખે છે. મા દુર્ગાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમે નવરાત્રિ દરમિયાન સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સોપારીના પાંદડાના કેટલાક યુક્તિઓ કરી શકો છો.