ઈન્ડોનેશિયામાં ફરી ભૂકંપ અનુભવાયો – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.5 નોંધાઈ
દિલ્હીઃ- ઈન્ડોનેશિયા જે ભારતનો પાડોશી દેશ છે જ્યાં અવાર નવાર ઘરતીકંપ આવવાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એક વખત ઈન્ડોનેશિામાં ઘરતીકંપ આવ્યો છેય ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર ફેલાયો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે સોમવારે ઇન્ડોનેશિયામાં ટોબેલોથી 162 કિમી ઉત્તર-પશ્ચિમમાં આ ભૂકંપના આચંકાો અનુભવાયા હતા જેની રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ટોબેલો એ એક શહેર અને જિલ્લો છે જે પૂર્વ ઇન્ડોનેશિયન ટાપુ હલમાહેરા પર સ્થિત છે.
ભૂકંપની ઊંડાઈની જો માહિતી મેળવીએ ચો ચે 12 કિમી નોંધાઈ છે. મળી હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પહેલા અહી 16 જાન્યુઆરીની વહેલી સવારે ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઈન્ડોનેશિયા એ દક્ષિણપૂર્વ એશિયા અને ઓશનિયામાં હિંદ અને પેસિફિક મહાસાગરો વચ્ચે સ્થિત એક દેશ છે. તેમાં 17,000 થી વધુ ટાપુઓનો સમાવેશ થાય છે.