Site icon Revoi.in

બંગાળની ખાડીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંઘાઈ

Social Share

દિલ્હીઃ દેશભરના વિવિઘ સ્થળો ભૂકંપના આચંકાો આવવાની ઘટનાો સામે આવી રહી છએ ત્યારે હવે બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે. જો કે ભારતમાં ઘણા મહિનાઓથી પહાડી રાજ્યો સહીત દિલ્હીમાં અનેક વખત આચંકાો આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારની મોડી રાત્રે બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રવિવારની મોડી રાત્રે એટલે કે સોમવારે રાત્રે 1 વાગ્યેને 29 મિનિટે   ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 70 કિમી નોંધવામાં આવી છે.