- કચ્છમાં ભૂકંપના આંચકા
- તીવ્રતા 3.9 નોંધાઈ
- 14 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
અમદાવાદ – ગુજરાતનું કચ્છ કે જ્યા અવારનવાર ભુકંપના આંચકાઓ આવવાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એક વખત કચ્છની ઘરા ઘ્રુજી છે, આ પહેલા પણ અનેક વખત કચ્છમાં ભૂકંપની ઘટના બની ચૂકી છે, જો કે સામાન્ય આચંકા હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આચંકો અનુભવાયા હતા જેને લઈને લોકોમાં ફફડાટ મચવા પામ્યો હતો, કચ્છના રાપરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંઘાયું છે, આ સાથે જ ભૂકંપની તીવ્રતા 3.9 રિક્રટર સ્કેલ પર નોંધાઈ હતી.
સાહિન-