- સુરતમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
સુરતઃ- દેશભરમાં અવન નરાવ ભકંપ આવવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છએ ત્યારે ગુજરાતનું ભૂજ પણ ભૂકંપ માટે જાણીતી છે જો કે આજે રાજ્યની ડાયમંડ સિટી ગણાતા સુરતની ઘરતી ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત વિહત પ્રમાણે રાજ્યના સુરત શહેરમાં આજે બપોરે અંદાજે 3 વાગ્યેની 21 મિનિટે વાગ્યે ગુજરાતના રાજકોટથી 270 કિમી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી છે.કેન્દ્ર જમીનથી લગભગ 10 કિમી નીચે હતું.
આ સિવાય અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા પણ 4.3 માપવામાં આવી હતી. આ ભૂકંપ ફૈઝાબાદથી 117 કિમી દક્ષિણમાં આવ્યો હતો. હાલ કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.