Site icon Revoi.in

શિયાળામાં મેથી-ગોળનો પાક ખાવાથી સાંઘાનો દુખાવો મટે છે ,અપાચન સહીતની સમસ્યાઓ થાય છે દૂર

Social Share

શિયાળાની શરુઆત થી ચૂકી છે ત્યારે હવે દરેક ઘરોમાં ગરમ પાક બવાનામાં આવશે ખાસ કરીને મેથીની તાસિર ગરમ હોવાથી આ શિયાળામાં સૌોથી વધુ ખવાતો ખોરાક ચે,અનેક લોકો તેને ગોળમાં મિક્સ કરીને ખાય છે તો કેટલાર લોકો દૂદા દૂદા લોટમાં તેનો પાક બનાવીને મેખી પાક ખાય છે,મેથી પાક સ્વાદમાં ભલે કડવો હોય છે પરંતુ તે ખાવામાં ખૂબ જ ગુણકારી છે.

ગોળ સાથે પણ મેથી વધુ ફાયદાકારક સાબિત થાય છે,ગોળ અને મેખીના લાડવા દરરોજ સવારે કાવાથઈ અનેક બીમારીઓ દૂર થાય છે.કારણ કે  ગોળ અને મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને જસત જેવા ઘણા પ્રકારના ખનીજ હોય ​​છે.

મેથાના દણામાં વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ, થાઇમિન, રાયબોફ્લેવિન અને નિયાસિન વગેરે સમાયેલા હોય છે આ સાથે જ ફાયટોન્યુટ્રિએન્ટ્સ પણ હોય છે.જે શરીર માટે જરુરી તત્વો છે.જ્યારે ગોળ માં ભરપુર આયરનની માત્રા હોય છે

મેથી અને ગોળ પાચનતંત્રને અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ અને આંતરડામાં બળતરા અને સોજોમાં રાહત આપે છે. તે પેટ અને આંતરડાના અલ્સરમાં રાહત આપે છે.તેના પાણીમાં દ્રાવ્ય તંતુ આંતરડાને શુદ્ધ કરે છે

મેથીના દાણાનું સેવ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી પેશાબમાં ખાંડની માત્રા ઓછી થાય છે. તેના કુદરતી ફાયબર અને મેથી ના દાણા નો ઉપયોગ ઇન્સ્યુલિન પર થવાની અસરને કારણે તે ડાયાબિટીઝમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

મેથીના દાણાનું દરરોજ સેવન કરવાથી વેઈટ લોસ કરવામાં મોટા ફાયદા મળે છેગેસ.પેટની સમસ્યા અપચો તથા વાયુથી છૂટકારો મળએવવા માટે મેથીના દાણાનું સેવન કરવું જોઈએમેથીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ગુણધર્મો છે.