Site icon Revoi.in

ઠંડી ની સીઝન માં આ ખોરાક ખાવાથી રોગપ્રતિકાર શક્તિ બને છે મજબૂત

Social Share

હાલ શિયાળો ચાલી રહ્યો છે એટલે ખાસ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્નયા રાખવું જોઈએ ખાસ કરીને એવો ખોરાક ખાવો જોઈએ કે જેથી દિવસ દરમિયાન તમે સ્વસ્થ્ અને એનર્જથી ભરેલા રહો ભરછંડીમાં રોગપ્રતિકારક શક્તિને મેજડબૂત બનાવી જરુરી છે.આ માટે કેટલોક એવો ખોરાક છે જેને તમે સવારે નાસ્તામાં કે દિવસ દરમિયાન ગમે ત્યારે ખાવ છો તો તમારી એનર્જી ઘટશે નહી દિવસ તાજગી ભર્યો અને ઠંડીથી પણ રક્ષણ મળશે.

કોપરું

આપણે ભગવાનને જે નારિયેળ ચઢાવિયે છે તેનું મહત્વ ખોરાક તરીકે પણ ઘણું રહેલું છે લીલું નારિયેળ ખાવાતી દિવસ દરમિયાન ભરપુર એનર્જી મળી રહે છે, જો તમને એકલું ખાવું નથી પસંદ તો તેમાં ખઆંડ ઉમેરીને કાય શકો ચો.

ગોળ

ગોળમાં સારા પ્રમાણમાં લોહત્ત્વ હોય છે જે તમને એનર્દજીથી ભરપુર રાખે છે જ્યારે ઉપવાસ હોય. ત્યારે એક ટાઈમ 2 ચમચી જેટલો ગોળ ખાવો જોઈએ જે તમને સુગર મર્યાદિત રાખે છે,તમારું બ્લેડ પ્રેશન લો નહી થવાદે

ડ્રાયફ્રૂટ્સ

ઉપવાસના  દિવસની શરૂઆત મુઠ્ઠીભર બદામથી કરવી જોઈએ. આ સાથે જ  બદામ, કાજુ, , મખાના, અંજીર, પિસ્તા વગેરે જેવા ઘણા ડ્રાય ફ્રૂટ્સ નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે.

શીંગદાણા

આ સાથે તમે શેકેલી મગફળી પણ ખાઈ શકો છો. મગફળીના દાણામાં તમે ઈચ્છો તો ગોળ મિક્સ કરીને પણ ખાઈ શકો છો.શેકેલી મગફળીને દળીને તમે ગોળ નાખી તેનો પાક પણ બનાવી શકો છો.

ફળો

કેળા, સફરજન સહીત જે પણ ફળ તમને ભાવતો હોય તેનો ખોરાકમાં ભરપુર સમાવેશ કરો ખાસ કરીને મોસંબી કે સંતરા અને પાઈનેપલનું જ્યુસ પીવાનું રાખો