EatSmart Cities &Transport 4 All પડકાર
(મિતેષ સોલંકી)
- ઉપરોક્ત બંને પડકાર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યા.
- EatSmart Cities પડકારનો મુખ્ય હેતુ આહાર સંબંધિત સારી અને સાચી આદતો અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
- જ્યારે Transport 4 All પડકારનો મુખ્ય ધ્યેય જાહેર વાહન વ્યવહારને સુરક્ષિત, આરામદાયક, પોષાય તેવું તેમજ ભરોસાપાત્ર બનાવવાનો છે.
- ઉપરોક્ત બંને પડકાર ભારતના દરેક સ્માર્ટ શહેરો માટે ખુલ્લા છે તેમજ ભારતના દરેક શહેરો જેની જનસંખ્યા પાંચ લાખ કરતાં વધુ છે તે અન ભાગ લઈ શકે છે.