- ભાજપ સાશિત દેશોમાં વેક્સિનેશનના કાર્યમાં સારો દેખાવ
- વેક્સિનેશન મામલે જોવા મળી ઉત્તમકામગીરી
દિલ્હીઃ- કોરોનાકાળમાં કોરોનાના સંક્રમણને અટકાવવા વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી દેશભરની જો વાત કરવામાં આવે તો ભાજપ સાશિત રાજ્યોએ આ બાબતે ખૂબ સારો દેખાવ કર્યો છે, ભાજપ સાશિત રાજ્યોમાં વેક્સિનેશનની ઉત્તમકામગીરી જોવા મળી છે.તો બીજી તરફ જ્કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોએ આ અભિયાનને પૂર્ણ કરવામાં ઘણી બધી બેદરકારીઓ સામે આવી છે, વેક્સિનેશન મામલે આ રાજ્યોએ રાસો દેખાવ નથી કર્યો.
આ સમગ્ર બાબતે રજૂ કરવામાં આવેલા આંકડાઓ તરફ દો નજર કરીએ તો આ વિહતનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ જાય છે, આકંજાઓ પ્રમાણે દેશભરના 8 રાજ્યોમાં 50 ટકા લોકોએ વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે જ્યારે તેમાંથી 7 રાજ્યોના લોકોએ તો 90 ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે,આમ વેક્સિન આપવાની બાબતે આ રાજ્યોએ ઘણી સફળતા પ્રાપ્ત કરી લીધી છે.જે બીજેપી સાશિત રાજ્યોમાં ડ જોવા મળી છે
ભાજપ સાશિત રાજ્યોએ વેક્સિનેશનને પુરુ કરવામામં અને સફળ બનાવવામાં જે લક્ષાંયક ઘાર્યો છે તેને પ્રાપ્ત કરવાના સફળ પ્રયત્નો કર્યા હોય તે આંકડાઓ જ દર્શાવી દે છેઆ સમગ્ર બાબતે અધિકારીઓ પાસેથી મળી માહિતી પ્રમાણે આ લક્ષ્યાંક કોંગ્રેસ તથા સહયોગી પક્ષો દ્વારા શાસિત રાજ્યો દ્વારા હાંસલ કરવામાં નથી આવ્યો તે પમ સાફ જોઈ શકાય છે. આઅસાથએ જ હવે કેટલાક વિપક્ષો દ્વારા શાસિત રાજ્યો હાલ બુસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે પરંતુ દુખની બાબત તો એ છે કે તે રાજ્યો જ હજુ સુધી પોતાના નાગરિકોને પહેલો કે બીજો ડોઝ અપવામાં સફળતા નથી મેળવી ત્યાતો બીજા ડોઝની માંગણી થઈ રહી છે.આ વાત ખરેખર દુખદ કહી શકાય.
કે વિરોધપક્ષો રસીકરણના અભિયાનના મુદ્દે પણ રાજકારણ રમતા હોવાના આક્શેપ કરવામાં આવ્યા છે, કેટલાંક વિપક્ષોએ તો દેશમાં ઉત્પાદિત બે રસીની વિશ્વસનિયતા પ્રત્યે પણ શંકા પણ વ્યક્ત કરી હતી. રસીકરણના આકંડાઓ આપતા માહિતી મળી કે કોંગ્રેસ શાસિત પંજાબમાં 72 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે જ્યારે ફક્ત 32 ટકા લોકોને જ બીજો ડોઝ આપી શકાયો છે,