હદથી વધારે વિટામિન સી શરીર માટે હોય શકે છે ખતરનાક
વિટામિન સી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. વિટામિન સી ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
જો શરીરમાં વિટામિન સીની કમી થાય તો ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પણ શું તમે જાણો છો શરીરમાં હદથી વધારે વિટામિન સી વધી જાય તો શરીરને ઘણી સમસ્યાઓ થવા લાગે છે.
વિટામિન સી જૂરૂરતથી વધારે જો તમે લો છો તો આંતરડાના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર કરે છે. ખાલી એટલું જ નહીં. તેના કારણે પેટ સબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
હદથી વધારે વિટામિન સી લેવાના કારણે પેટમાં બળતરા, ગેસ, ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતું વિટામિન સી કિડનીમાં સ્ટોનની સમસયેનું કારણ બની શકે છે. જો તમે ચાહો છો કે કિડની સારી રીતે કામ કરે તો તમારે હદથી વધારે વિટામિન સી લેવાથી બચવું જોઈએ.
વિટામિન સીનું વધારે પડતુ સેવન કરવાથી શરરીમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે માથાનો દુખાવો અને ચક્કર પણ આવી શકે છે. દરરોજ 60-90 મિલિગ્રામ વિટામિન સી લેવું જોઈએ. જેથી તે ત્વચા માટે ફાયદાકારક છે.
વિટામિન સીનું દરરોજ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ, હેલ્થ અને વાળ માટે ખૂબ જ ફાયદાકારાક હોય છે.
#VitaminC#HealthTips#ImmuneBoost#DigestiveHealth#KidneyCare#NutritionalBalance#HealthyLiving#DailyVitami#Overconsumption#Wellness#VitaminCSideEffects#HealthyChoices#NutritionAdvice#BalancedDiet#SkinHealth