‘ટાઈમ્સ નાઉ’ એ તો ‘તુમ ફેંકો’ નમક વેબસાઈટ પરથી ઉઠાંતરી કરીને આ ન્યૂઝ પ્રકાશીત કરી દીધા પરંતુ કઈ રીતે ‘ટાઈમ્સ નાઉ’એ આ સમાચારને સાચા માન્યા તે જાણવા માટે લેખ વાંચવો પડશે.
સટાયર વેબસાઇટ, ધ થિન એર,એ એક લેખ પ્રકાશિત કર્યો, જે ઘણા લોકો સાચો માનીને શેર કરવા લાગ્યા હતા. ફક્ત સોશિયલ મીડિયાના લોકો જ નહીં, પરંતુ ટાઇમ્સ નાઉ જેવી મોટી મીડિયા સંસ્થાઓએ પણ આ લેખને સાચી ઘટના તરીકે પ્રકાશિત કર્યો હતો. રમૂજી સમાચાર પ્રકાશિત કરનારી વેબસાઇટએ પોતાના લેખમાં લખ્યું છે કે સાઉદીના એક વ્યક્તિએ ભૂલથી તેમના પુત્રને ભેટ આપવા માટે 2 એરક્રાફ્ટની ખરીદી કરી હતી. આ વાત વોટ્સએપ પર પણ સારી રીતે ફેલાઇ ચુકી છે.ત્યારે વાતની હકીકત કઈક જુદી જ છે, વ્યક્તિથી માત્ર ભૂલમાં આ
આ લેખ મુજબ સાઉદીનો આ કહેવાતો વ્યક્તિ માત્ર 2 એરક્રાફ્ટના મોડેલ ખરીદવા માંગતો હતો પણ ભૂલથી તેણે અસલી એરક્રાફ્ટની ખરીદી કરી લીધી,. તેણે 329 મિલિયન યુરો ખર્ચ કરીને આ ખરીદી કરી અને પછીથી તેણે કહ્યું કે આ કિંમત વ્યાજબી છે. એટલે કે તેણે 2600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ ખરીદી પાછળ કરી નાખ્યો.
આ સાઉદીના વ્યક્તિએ અમેરીકન એક્સપ્રેસ કાર્ડથી પૈસાની ચુકવણી કરી હતી,ને ત્યાર પછી કંપને તેને કોલ કર્યો તમારા એરક્રાફ્ટ રેડી છે,ત્યાર બાદ વ્ય્કતિએ એક વિમાન તેના કઝિનને ગીફ્ટમાં આપી દીધું ,જ હતી વાતની સચ્ચાઈ.કે તેણે બે વિમાનની ખરીદી ભૂલમાં કરી હતી.