- યુપીમાં કોરોનાનો ભય
- એક સાથે 44 લોકો સંક્રમિત મળી આવ્યા
- 15 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ
લખનૌઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ત્યા તો બીજી તરફ ગાઝિયાબાદ,નોઈડા દિલ્હી એમસીઆર સહીત શઆળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે ત્યારે હવે ઉતત્રપ્રદેશમાં પમ કોરોનાએ ફરી પગ પેસારો કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના જાણીતા વિસ્તાર ગૌતમબુદ્ધ નગરમાં 15 વિદ્યાર્થીઓ કોરોના ગ્રસ્ત મળી આવ્યા છએ તો સાથે અન્ય 29 લોકોને પણ કોરોના થયો છે આમ કુવલ 44 લોકો કોરોના ગ્રસ્ત મળી આવ્યા છે.
આ કેસોને જોતા દેશમાં ફરી કોરોના સંક્રણના કેસો વધતા હો.ય તેની ભીતી જોવા મળી રહી છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1 હજાર 7 નવા કેસનોંધાયા છે.
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લાં 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ સહિત 44 લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવચા તંત્રની ચ્તામાંવધારો થયો છો લોકો પણ કોરોનાના કારણે ચિંતિત જોવા મળી રહ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોરોના સંક્રમિત થયાના સમાચારથી શાળાઓમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો છે.મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થતા જ શાળાઓ તાત્કાલિક ઘોરણે બંધ કરવામાં આવી છે.