સામાન્ય રીતે આજકાલ ભારતીયો વિદેશ જવાની હોડમાં જોવા મળએ છે,લોકો ખાસ કરીને અમેરિકા .કેનેડા અને બ્રિટન જેવા દેશઓમાં જવા માટે પડાપડી કરી રહ્યા છએ,જો કે વિશ્વના ઘણા દેળશઓમાં કેટલી પણ મહેનત કરો છત્તા ત્યાની નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ છે,તો આજે વાત કરીશું કેટલાક આવા જ દેશોની .
ચીન
ચીનની નાગરિકતા મેળવવા માટે આપણું સગુ સબંધી ત્યાનો રહેવાસી હોવું જરુરકી છે નહી તો આપણાને ત્યાની નાગરિકતા મળતી નથી અટલ્ ક્ ચીની સંબંધીઓ હશે તો જ ત્યા રહી શકાશે.
જાપાન
જાપાનની નાગરિકતા મેળવવા માટે અહી તમારે 6 મહિનાથી લઈને 12 મહિના સુધીની લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે
ભૂટાન
આ દેશની નાગરિકતા મેળવવા માટે 20 વર્ષ અહીં રહ્યા બાદ નાગરિકતા માટે તમે આવેદન કરી શકો છો.
યુએઈ
અહી માત્ર એજ લોકો નાગરિકતા માટે અપ્લાય કરી શકે છે કે જેઓ કાયદાકિય રીતે 30 વર્ષથી અહી રહી રહ્યા છએ અથવા તો કામ કરી રહ્યા છે
જર્મની
અહીની નાગરિકતા મેળવવા માટે જર્મન ભાષા,પોલિટિકલ સિસ્ટમ અને અહીની સંસ્કૃતિ વિશે જાણવું જરુરી બને છે ત્યાર બાદ જ નાગરિકતા મળી શકે છે.
સ્વિ્ત્ઝરલેન્ડ
સ્વિત્ઝરલેન્ડની નાગરીકતા મેળવવા માટે પ્રવાસીઓને વધુમાં વધુ 10 વર્ષ અહી આપવા જરુરી છે એટલે કે જો તમે અહી 10 વર્ષ રહો છો ત્યાર બાદ જ તમને અહીની નાગરિકતા મળવાના ચાન્સ છે.