- એસીમાં રહેવાથી થાય છે હાડકા દુખવાની બીમારી
- લાંબાગાળે એસીની આદત બીમારી નોતરે છે
હાલ ઉનાળો આવતાની સાથે જ લોકો ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવી સ્થિતિમાં લોકો યેસીનો સહારો લે છે, જો કો એસી લાંબાગાળે આપણા શરીરને નુકશાન પહોંચાડે છે આવી સ્થિતિમાં યેસીમાં બેસી રહેવાથી કમરની સમસ્યાથી લઈને હાડકાઓ દુખવાની ફરીયાદ રહે છે.
આસીમાંથી આવતી છંડી હવા સીઘેસીઘી આપણા હાડકાઓ પર અસર કરે છે,જે રીતે વાની સમસ્યામાં સાંઘાઓ દુખે છે તે રીતે લાંબે ગાળ હાથ પગના સાઘાો દુખવાની ફરીયાદ રહે છે.
એસીમાં વધુ રહેવાથી સ્કિન ડ્રાય બને છે, શરીરની ચામડી જાણે રુસ્ક થતી હોય તેવો અનુભવ થવા લાગે છે,કારણે કે એસીની ડ્રાય હવા શરીરને રુસ્ક બનાવે છે,જેથી હોટ ફાટવા જેવી પમ સમસ્યા થાય છે.
આ સાથે જ એસી ચાલુ રાખીએ ત્યારે બારી બારણા બંદ હયજેથી ફ્રેશ હવા મળથી નથી ,આપણે શરીરમાં પેક હવા લેતા હોઈએ છીએ,જ્યારે આપણે વધારે સમય એસી સામે બેસી રહીએ છીએ તો તેનાથી શરીરને ચોખી હવા મળતી નથી. જેથી બોડીને ફ્રેશ હવા ન મળતા અનેક સમસ્યાઓ થાય છે, ઘણીવખત શ્વાસની સમસ્યા પણ સર્જાય છે.
એસીની હવા શરીર અને ત્વચા બંનેમાં પાણીની અછત સર્જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે.વધારે સમય સુધી એસી સામે બેસી રહેવાથી આપણું શરીર વધારે ઠંડુ પડી જાય છે
આ સાથે જ એસીમાં બેસી રહેવાથી લો બ્લડ પ્રેશરના લક્ષણ વધી શકે છે. એવામાં જો વ્યક્તિ લો બ્લડ પ્રેશરનો શિકાર છે જેથી એશીની આદત નર્યાદીત હોવું જોઈએ દિવસ દરમિયાન 1 થી 2 કલાક એસી માં બેસો તો વાંધો નહી પરંતુ વધુ એસીની હવા લેવાથઈ બીમાર પડી શકાય છે.