ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં […]