Site icon Revoi.in

ડલ પડી ગયેલી ત્વચા પર નિખાર લાવવા અપનાવો આ નુસ્ખાઓ, ત્વચા કરશે ગ્લો

Social Share

જે લોકોની ત્વચા ડલ પડી ગઈ છે જેમણે ક્યારે પણ ડ્રાઈ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ના કરવો. ડ્રાઈ મોઈશ્ચરાઈઝરની મદદથી આપની ત્વચા વધારે ડાર્ક દેખાશે. હંમેશા પોતાની સ્કીન અનુસાર સારી-સારી બ્રાન્ડના મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો.

ડલ સ્કિન  ધરાવતી યુવતીઓએ ક્યારે સનસ્ક્રીન વિના ઘરની બહાર તડકામાં ના નીકળવું. તેમજ સ્કીનના ટોન અનુસાર એસપીએફની પસંદગી કરવી. એસપીએફ જેટલું ઓછું હશે એટલો આપનો બ્રાઈટ અને ઓછો ઓઈલી દેખાશે.

જે લોકોની ત્યુવચા ડલ છએ તેમણે  હંમેશા એક સ્ટેપ લાઈટ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. ફાઉન્ડેશન ખરીદતા પહેલા એકવાર જરુર તેનો ટ્રાયલ કરવો જોઈએ.

આ સહીત પોતાની સ્કીનને લાઈટ અને બ્રાઈટ બનાવવા માટે 3 અઠવાડિયામાં એકવાર ડીપ એક્સફોલિએટિંગ ફેશિયલ જરુર કરાવવું. જેથી આપની ત્વચા પર જામેલી ડેડ સ્કીન સાફ થઈ જશે.

સામાન્ય રીતે ત્વચા ઉપર ખીલના દાગ જલદી પડે છે. આવામાં હંમેશા પોતાની ડાઈટ અને સ્કીનની સફાઈનું ખાસ ધ્યાન રાખવું. જો સ્કીન ડ્રાઈ હોય તો રાતે સૂતા પહેલા નારિયલ તેલથી માલિશ કરવી જોઈએ.

શિયાળામાં ડલ ત્વચા પર  નિખારવા માટે હાઈલાઈટર્સ પણ એક સારો ઓપ્શન છે. હાઈલાઈટર્સ એટલે કે વાળને સામાન્ય બ્લીચ કરવા. આમ કરવાથી આપની સ્કીન ટોન ખઈલેલો જોવા મળે છે.