Site icon Revoi.in

કિચન ટિપ્સ- હવે આ રીતે બનાવો વેજ લોલીપોપ ,ટેસ્ટી અને બનાવામાં પણ રહેશએ ખૂબ જ ઈઝી

Social Share

સાહિન મુલતાની-

બાળકોને અવનવી વાનગીઓ ખબૂ ભાવતી હોય છે આજે વાત કરીશુ વેજલોલી પોપ બનાવાની જે ટેસ્ટી અને હેલ્ધઈ પણ હોય છે બાળકોને ટિફિનમાં આપવા માટે આ નાસ્તો બેસ્ટ ઓપ્શન છે તો ચાલો જોઈએ વેજ લોલીપોપ બનાવાની સરળ રીત.

સામગ્રી

સૌ પ્રથમ એક બાઉલ લો, તેમાં બાફેલા બટાકાને મેશ કરીલો, હવે તેમાં ગાજર ,કેપ્સિકમ કરચું, કોબીજ, ડુંગળી એડ કરીને બરાબર મિક્સ કરો

ત્યાર બાદ તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરોગાનો એડકરીને બ્રેડ નો ભૂખો એડ કરીદો અને બરાબર હાથ વડે માવો મિક્સ કરીલો

હવે આ બટાકાના માવામાંથી નાના નાના એક સરખી સાઈઝના બોલ તૈયાર કરીલો 

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો કેલ ગરમ થાય એટલે તેમાં આ બટાકાના બોલ ક્રિસ્પી થાય ત્યા સુધી તળીલો

હવે નાની નાની વૂડન સ્ટિક લો તેમાં આ બોલને અટેચ કરીને લોલીપોપ બનાવી દો, હનવે આ લોલી પોપને ટટોમેટા સોસ કે ગ્રીન ચટણી અથવા માયોનીઝમાં ડિપ કરીને બાળકોના ટિફીનમાં અથવા નાસ્તામાં આપો