Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે કોરોનાને આપી માત – સાજા થયા બાદ પહેલી વખત કેમેરામાં થયો કેદ

Social Share

મુંબઈ – રણબીર કપૂરે આ મહિનાની શરૂઆતમાં કોરોનાનો શિકાર બન્યા હતા હવે તેઓ આ ભયાનક વાયરસથી બહાર આવ્યા છે. સોમવારે રાત્રે તેમને મુંબઇના જુહુ વિસ્તારમાં કેમેરેમાં કેદ કરવામાં આવ્યા હતા. તે સ્વસ્થ થઈને ઘરેથી બહાર આવ્યા હતા. નિર્માતા આરતી શેટ્ટીના ઘરે જતા હતા ત્યારે તેઓ કેમેરાએ કેદ થયા હતા.રણબીર તેની કારમાં બેઠો હતો. તેણે બ્લેક શર્ટ અને માસ્ક પહેર્યું હતું.

રણબીરના કાકા રણધીર કપૂરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે રણબીર હાલ ઠીક છે મને તે હમણા જ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહિનાની શરૂઆતમાં રણબીરની માતા નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે ‘તમારી ચિંતા અને શુભેચ્છાઓ બદલ આભાર. રણબીરનો કોવિડ રિપોર્ટ સકારાત્મક સામે આવ્યો છે.

સાહિન-