- બીજેપીના પૂર્વ પ્રવક્તાને પણ જાનથી મારી નાખવાની ધમકી
- ઈમેલ પર ઉદયપુર ઘટનાનો વીડિયો મોકલવામાં આવ્યો
દિલ્હીઃ ઉદ્યપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાએ લોકોના દહ્ય હચતમચાવી મૂક્યા છએ,આ ઘટનાને લઈને રાજસ્થાનના તમામ જીલ્લામાં ગારા 144 લાગૂ કરાી છે તો બીજી તરફ ઈન્ટરેનટ સેવા પણ બેન કરવામાં આવી છે ત્યારે હવે આ ઘટનાનો વીડિયો બીજેપીના પૂર્વ પ્રવક્તા નવીન જીંદાલને ઈમેલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે,આ સાથે જ તેઓને જાનથી મારી નાખવાની ધનકી આપવામાં આવી છે
આ મેઈલમાં લખવામાં આવ્યું છે કે ઉદયપુરની ઘટનાની જેમ તેનું માથુ કાપી નાખવાની ધમકી અપાઈ છે.સસ્પેન્ડ કરાયેલા દિલ્હી ભાજપના પ્રવક્તા નવીન કુમાર જિંદાલે ટ્વીટ કર્યું હતું કે મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ દરજીની હત્યા કર્યાના કલાકો પછી તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.ઉલ્લેખનીય છે કે પાર્ટીએ ગયા મહિને જિંદાલને પ્રોફેટ પરના ટ્વિટને કારણે સસ્પેન્ડ કરી દીધા હતા.
आज सुबह क़रीब 6:43 बजे मुझको तीन ईमेल आयी है, जिसमें #उदयपुर में भाई कन्हैया लाल की गर्दन काटने का विडियो अटैच करते हुए मेरी और मेरे परिवार की भी ऐसी गर्दन काटने की धमकी दी गई है मैंने PCR को सूचना दे दी है।@DCPEastDelhi @CellDelhi @CPDelhi तुरंत संज्ञान ले। pic.twitter.com/rhzyLbbdNg
— Naveen Kumar Jindal
(@naveenjindalbjp) June 29, 2022
આજે સવારે નવીન જિંદાલે 6.43 વાગ્યે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી હિન્દીમાં તેમણે લખ્યું છે કે મને ત્રણ ઈમેલ મળ્યા, જેમાં ભાઈ કન્હૈયા લાલને મારી નાખવાનો વીડિયો હતો. તેણે મને અને મારા પરિવારને આ રીતે મારી નાખવાની ધમકી આપી. તેની જાણ મે હાલ પોલીસને કરી છે કે,ઉલ્લેખનીય છે કે દરજી કન્હૈયા લાલની હત્યાથી રાજસ્થાનના ઉદયપુરમાં ભારે તણાવપૂર્ણ મોહાલ સર્જાયો છે સર્જાયો છે.