ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ
નવી દિલ્હી: ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતમાં છેલ્લા બે દિવસથી આકરી ગરમીનો પ્રકોપ જારી છે. માર્ચ મહિનામાં જૂન મહિના જેવો અનુભવ થવા લાગ્યો છે, પણ હવે તેજ અને ઠંડા પવનોથી થોડી રાહત મળતી જણાય છે. જો કે આ ફેરફાર માત્ર ઉત્તર ભારતમાં જ જોવા મળશે. મધ્ય ભારતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે અને […]