1. Home
  2. ગુજરાતી
  3. ભારત-ફ્રાન્સની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આમંત્રિત કર્યા
ભારત-ફ્રાન્સની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન  ફ્રાંસના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આમંત્રિત કર્યા

ભારત-ફ્રાન્સની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આમંત્રિત કર્યા

0
Social Share

 

દિલ્હીઃ- ફ્રાંસ અને ભારતના સંબંધો અન્ય દેશોની જેમ જ વિશેષ રહ્યા છએ ત્યારે ભારત અને ફ્રાંસ પોતાના ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છએ આ અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે.

જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હશે. બેસ્ટિલ ડે, દર વર્ષે 14 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, તે ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ છે. આ દિવસને પેરિસમાં ચેમ્પ્સ એલિસીસ ખાતે વિશેષ લશ્કરી પરેડ દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે.આ વખેત પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code